PropertyValue
?:author
?:datePublished
  • 2022-01-01 (xsd:date)
?:headline
  • Fact Check: સરકારે તમામ બળાત્કારીઓને ફાંસી આપવા માટે કાયદો નથી બનાવ્યો, ખોટા દાવા સાથે રાષ્ટ્રપતિ કોવિંદનો એડિટેડ વીડિયો થયો વાયરલ (gu)
?:inLanguage
?:itemReviewed
?:reviewBody
  • વિશ્વ ન્યૂઝની તપાસમાં તમામ બળાત્કારીઓને ફાંસી આપવાનો કાયદો હોવાનો દાવો ખોટો નીકળ્યો છે. ખોટા દાવા સાથે વીડિયોને એડિટ કરીને શેર કરવામાં આવી રહ્યો છે. તમામ બળાત્કારીઓને ફાંસી આપવા માટે આવો કોઈ વટહુકમ પસાર કરવામાં આવ્યો નથી. નિષ્ણાતો અને વર્તમાન કાયદા અનુસાર, બળાત્કારના દુર્લભ કેસોમાં જ મૃત્યુદંડની જોગવાઈ છે. (gu)
?:reviewRating
rdf:type
?:url