Property | Value |
?:author
|
|
?:datePublished
|
|
?:headline
|
-
Fact Check: ત્રણ મહિના જૂનો અધકચરો વિડીયો અમિત શાહ દ્વારા ખોટ સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.
(gu)
|
?:inLanguage
|
|
?:itemReviewed
|
|
?:reviewBody
|
-
વિશ્વસ ન્યૂઝની તપાસમાં અમિત શાહના વીડિયોને લઈને થઈ રહેલો દાવો ભ્રામક સાબિત થયો. અમિત શાહના ત્રણ મહિના જૂના અને અધકચરા વીડિયો ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યા છે. મૂળ વીડિયોમાં તે એમ કહેતા જોવા મળી રહ્યા છે કે, સીઆઇએસએફ ખાનગી એજન્સીઓને તૈયાર કરવામાં મદદ કરશે અને તેમને ટ્રેનિંગ આપશે.
(gu)
|
?:reviewRating
|
|
rdf:type
|
|
?:url
|
|