દિલ્હી પોલીસના સમર્થનમાં વાયરલ થયેલો વીડિયો 2019નો છે. તેને જહાંગીરપુરીમાં થયેલી હિંસા સાથે કોઈ લેવાદેવા નથી. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને તાજેતરનો ગણીને તેને અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરી રહ્યા છે.
(gu)