PropertyValue
?:author
?:datePublished
  • 2022-01-01 (xsd:date)
?:headline
  • Fact Check: લગ્નના ખોટા દાવા સાથે પિતા-પુત્રી અને માતા-પુત્રની તસવીર શેર કરવામાં આવી રહી છે (gu)
?:inLanguage
?:itemReviewed
?:reviewBody
  • કોલાજમાં પિતા અને પુત્રીનો આ ફોટો તેમના હાફિઝ કુરાન બનવાના પ્રસંગનો છે, લગ્નનો નહીં. બંનેએ એક જ સમયે કુરાન કંઠસ્થ કરી લીધું હતું. સાથે જ મા-દીકરાની તસવીર લગ્નની નહીં પણ પહેલીવાર કુરાન વાંચ્યા બાદ પુત્રની છે. બંને ફોટાના કોલાજ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યા છે. જો કે, અમને ફોટામાં દેખાતા પિતા-પુત્રી અને માતા-પુત્રની ઓળખ સંબંધિત કોઈ માહિતી મળી નથી. તેથી, અમે તેમની કોઈપણ ઓળખની પુષ્ટિ કરતા નથી. (gu)
?:reviewRating
rdf:type
?:url